IND vs ENG 2025

IND vs ENG 1st Test 2025: Shubman Gill Leads India in Historic Anderson–Tendulkar Trophy Opener

📅 June 20, 2025 | 🕒 08:36 AM | ✍️ Jovo Reporter

IND vs ENG – પહેલી ટેસ્ટ મેચ 2025

સ્થળ: Headingley, Leeds
ટ્રોફી: Anderson–Tendulkar Trophy


ભારત vs ઈંગ્લેન્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ આજે, 20 જૂન 2025ના રોજ લીડ્સના હેડિંગ્લી મેદાનમાં શરૂ થઈ રહી છે. આ સિરીઝ માત્ર એક ટેસ્ટ શ્રેણી નથી, પણ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025–27ની શરૂઆત પણ છે. ખાસ વાત એ છે કે Shubman Gill પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરી રહ્યો છે.


Anderson-Tendulkar Trophy

આ વર્ષની સૌથી ખાસ વસ્તુ એ છે કે England vs India વચ્ચેની ટેસ્ટ સિરીઝ હવે “Anderson–Tendulkar Trophy” નામથી ઓળખાશે. અગાઉ "Pataudi Trophy" હતી, પણ હવે બે દેશોના બે મહાન ક્રિકેટરોના નામે નવી ઓળખ બની છે.


આ ખેલાડીઓ બંને ટીમો રમે તેવી શક્યતા છે.

ભારત:

  • Yashasvi Jaiswal

  • KL Rahul

  • Karun Nair

  • Shubman Gill (Captain)

  • Rishabh Pant (Wicketkeeper)

  • Ravindra Jadeja

  • Nitish Reddy

  • Shardul Thakur

  • Jasprit Bumrah

  • Mohammed Siraj

  • Prasidh Krishna

ઇંગ્લેન્ડ:

  • Zak Crawley

  • Ben Duckett

  • Ollie Pope

  • Joe Root

  • Harry Brook

  • Ben Stokes (Captain)

  • Jamie Smith (Wicketkeeper)

  • Chris Woakes

  • Brydon Carse

  • Josh Tongue

  • Shoaib Bashir


હવામાન અને પિચ રિપોર્ટ

 હેડિંગલીની પિચ સામાન્ય રીતે પહેલી પારી માં fast bowlers ને મદદરૂપ સાબિત થાય છે. આજે પણ લીલીછમ પિચ ઉપર સારી bounce અને seam મળવાની સંભાવના છે. પહેલાના દિવસોમાં દસરમાં સુધી ચોખ્ખો સૂર્યપ્રકાશ રહેશે, પરંતુ ત્રીજા અને ચોથી દિવસના અંતે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

1. Shubman Gill – નવી જવાબદારી સાથે

Shubman Gill માટે આ ટેસ્ટ એક નવી પળ છે. Virat Kohli, Rohit Sharma અને Ashwin જેવા અનુભવી ખેલાડીઓના નિવૃત્ત થયા પછી હવેGill ને ટીમનું નેતૃત્વ મળ્યું છે. તેણે IPL 2025માં પણ કેપ્ટન તરીકે SRH ને સારી રન મળાવ્યા હતા, હવે ટેસ્ટ ક્રિકેટમાં તેની પરીક્ષા છે.

2. Jasprit Bumrah vs England Batting

Bumrah એ Joe Root ને 9 વખત આઉટ કર્યો છે ટેસ્ટ ક્રિકેટમાં – આ બોલિંગ બેટલ આ મેચનું સૌથી મોટું આકર્ષણ છે. Mohammed Siraj અને newcomer Krishna પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

4. Pant ની વાપસી

Rishabh Pant લગભગ એક વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો છે. વિકેટની પાછળ પણ અને બેટિંગમાં પણ Pant તોફાની પ્રદર્શન કરી શકે છે.


Head-to-Head રેકોર્ડ

  • કુલ ટેસ્ટ મેચો: 136

  • ભારત જીત્યું: 35

  • ઇંગ્લેન્ડ જીત્યું: 51

  • ડ્રો: 50

  •  હેડિંગલી પર: ભારત 2 જીત, England 4, 1 ડ્રો

 

શું દાવ પર છે?

  • Shubman Gillનું કેપ્ટન તરીકેનું ભવિષ્ય

  • Pant નું પાછું આવાનું થવું

  • WTC 2025-27 માટે પોઈન્ટ્સ


ભારત માટે આ સિરીઝ માત્ર મેચોની શ્રેણી નથી. આ છે એક નવો યુગ, જ્યાં યુવા ખેલાડીઓ જેમ કે Jaiswal, Reddy, Krishna અને નવો કેપ્ટન Gill ટીમનું ભવિષ્ય ઘડે છે.આ મેચ ક્રિકેટ પ્રેમીઓ માટે એક એવો તહેવાર છે જે ટૂંકી ફોર્મેટની ઝડપી રમત વચ્ચે ધીરજથી ભરેલી ટેસ્ટ મેચનું મહત્વ ફરી યાદ અપાવે છે.